આણંદ: વડોદ ઇન્દિરા કોલોની વિસ્તારમાંથી જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
Anand, Anand | Apr 5, 2026 વાસદ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે વડોદ ઇન્દિરા કોલોની વિસ્તારમાંથી જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા.પોલીસે રોકડ સહિત મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.હાલ પોલીસ વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહી છે.