માંડવી: માંડવી મણિભવન ખાતે ભાજપની બેઠક સાથે સ્નેહમિલન યોજાયું
Mandvi, Kutch | Nov 1, 2025 ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ભુજ આવી રહ્યા છે જે સંદર્ભે માંડવી શહેર ભાજપ દ્વારા બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મણિભવન ખાતે સ્નેહમિલન નું આયોજન કરાયું હતું આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પારૂલબેન કારા માંડવી શહેરના પ્રભારી શીતલભાઈ શાહ ,માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, સહિત ભાજપ કાર્યકરો અગ્રણીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા માહિતી રાત્રે 8:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.