ગોધરા: દીપાવલી અને નવા વર્ષના કાઉન્ટડાઉન વચ્ચે સિવિલ હોસ્પિટલમાં અકસ્માત અને મારમારીના 38થી વધુ દર્દીઓ નોંધાયા
દીપાવલી અને નવા વર્ષના કાઉન્ટડાઉન વચ્ચે સિવિલ હોસ્પિટલમાં અકસ્માત અને મારમારીના 38થી વધુ દર્દીઓ નોંધાયા દીપાવલીના પર્વ અને નૂતન વર્ષના કાઉન્ટડાઉન વચ્ચે ગોધરા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ખુશીના માહોલ વચ્ચે અકસ્માત અને મારમારીના બનાવો સામે આવ્યા છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતિ મુજબ, ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ૩૦થી વધુ દર્દીઓ નોંધાયા છે, જ્યારે મારમારીના બનાવોમાં ૮ દર્દીઓને સારવાર અર્થે લાવવામાં