ભાવનગર શહેર: વન વિભાગ દ્વારા વધુ 4 શખ્સોને એમ્બરગ્રીસ વ્હેલ માછલીની ઉલ્ટી સાથે ઝડપી લીધા, જવેલ્સ ખાતેથી અધિકારીએ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jul 12, 2026
ભાવનગરમાંથી એમ્બરગ્રીસના જથ્થા સાથે 8 લોકો ઝડપાયા, એમ્બરગ્રીસ સ્પમ વ્હેલની ઉલ્ટીને વહેંચવા જતા હોવાની SMC ને બાતમીના આધારે રેડ કરી 4 શખ્સોને 4.30 કરોડના મુદ્દામાલ સાથે ઝડપીલીધા હતા, જેની તપાસ વન વિભાગને સોંપવામાં આવતા વધુ 4 શખ્સોને ઝડપી પાડયા, વન વિભાગએ 5.10 કરોડના મુદ્દામાલ સાથે વધુ 4 શખ્સો ઝડપી કાર્યવાહી હાથ ધરી