પહેલા જ વરસાદમાં વટવાના જાનીયાપીરના ટેકરા વિસ્તારમાં કરોડોના ખર્ચે બનાવાયેલ રોડ તૂટી જતાં રોડકામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. રોડ ખરાબ થતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોની માંગ છે કે સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ રોડનું ગુણવત્તાયુક્ત પુનઃનિર્માણ કરવામાં આવે.
(Ahmedabad, Vatva, Corruption, Gujarat)
#Ahmedabad #Vatva #Corruption #Gujarat