Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

આણંદ: સરદાર પટેલની કમૅભૂમી પર ૧૦૮ની સુવિધાની હાડમારી, મહાપાલિકા માં કરમસદના સમાવેશ છતાં સીએચસી સેન્ટર પર ૧૦૮ની સુવિધા અભાવ

Anand, Anand | Apr 3, 2026
રાજ્ય સરકાર દ્વારા દર્દીઓ ને ત્વરિત આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થાય તેવા આશયથી ૧૦૮ની સેવા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.પરંતુ ગત દિવસ દરમ્યાન સરદાર પટેલની કમૅભૂમી કરમસદ ખાતે એક દર્દીને માટે ૧૦૮ને જાણ કરતાં ઠેઠ ૨૦ કિલોમીટર દૂર મહેળાવ થી ૧૦૮ આવતાં સ્થાનિકો દ્વારા સ્થાનિક સ્તરે તપાસ કરતાં કરમસદ ખાતે ૧૦૮ની સુવિધા ઉપલબ્ધ ના આયોજન જ કરવામાં આવ્યા નથી નો ધટસ્ફોટ થતાં મનપામાં કરમસદના સમાવેશ અને સીએચસી સેન્ટર છતાં ૧૦૮ની સેવા સુવિધા ઉપલબ્ધ કેમ નહીં ?