Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર: શહેર નજીક આવેલા બુધેલ ખાતે BJP ના પ્રસિક્ષણ વર્ગ યોજાયો, કેન્દ્રીય રાજ્ય મંત્રી ઉપસ્થિત રહ્યા

Bhavnagar, Bhavnagar | Jun 27, 2026
ભાવનગર શહેર નજીક આવેલા બુધેલ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રશિક્ષણ વર્ગ યોજાયા. જમા વિવિધ વોર્ડના કાર્યકર્તાઓ આગેવાનોના જોડાયા હતા. જે કાર્યક્રમમાં ખાસ કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુંબેન, ધારાસભ્ય સેજલબેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગર: શહેર નજીક આવેલા બુધેલ ખાતે BJP ના પ્રસિક્ષણ વર્ગ યોજાયો, કેન્દ્રીય રાજ્ય મંત્રી ઉપસ્થિત રહ્યા - Bhavnagar News