Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

આણંદ શહેર: આણંદ માં આવેલ જેકે લોટ્સ પાર્ટી પ્લોટમાં જરૂરી પરવાનગી વગર કરેલ બાંધકામ કરમસદ આણંદ મનપા દ્રારા દૂર કરાયું

Anand City, Anand | Mar 13, 2026
આણંદ માં આવેલ જેકે લોટ્સ પાર્ટી પ્લોટમાં જરૂરી પરવાનગી વગર કરેલ બાંધકામ કરમસદ આણંદ મનપા દ્રારા દૂર કરાયું આણંદ શહેરમાં આવેલ જે કે લોટસ પાર્ટી પ્લોટને અગાઉ બિલ્ડીંગ યુઝ અને ફાયર ની જરૂરી પરમિશન ન હોવાથી મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. અને જરૂરી પુરાવાઓ રજૂ ન કરતા પાર્ટી પ્લોટ સીલ કરવામાં આવ્યો હતો.
આણંદ શહેર: આણંદ માં આવેલ જેકે લોટ્સ પાર્ટી પ્લોટમાં જરૂરી પરવાનગી વગર કરેલ બાંધકામ કરમસદ આણંદ મનપા દ્રારા દૂર કરાયું - Anand City News