ભાવનગર | મહુવા-ભાવનગર હાઈવે પર હિટ એન્ડ રન
- મહુવા-ભાવનગર નેશનલ હાઈવે-51 પર હિટ એન્ડ રનની ઘટના
- તલગાજરડા નજીક જીબ્રા ક્રોસિંગ પાસે અકસ્માત
- ફોરવ્હીલ કારની અડફેટે 55 વર્ષીય નયનાબેન રાઠોડનું મોત
- નયનાબેન દીકરાની રાહ જોઈને ઊભા હતા ત્યારે કારની ટક્કર
- ટક્કર બાદ નયનાબેન હવામાં ફંગોળાયા, ઘટનાસ્થળે જ મોત
- અકસ્માત બાદ અજાણ્યો કાર ચાલક ફરાર
- નયનાબેન મહુવા તાલુકાના તરેડ ગામના રહેવાસી હતા
- પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહ PM માટે મહુવા સરકારી હોસ્પિટલ ખસેડાયો
- ફરાર કાર ચાલકની શોધખોળ માટે પોલીસે તપાસ શરૂ કરી
#krantisamaynews #krantisamay #bhavnagar #gujarat
Udhna, Surat | Sep 14, 2026