હજીરા ભટલાઈ ગામમાં આ વર્ષે ગણપતિ બાપ્પાનું ભવ્ય આગમન અને અનોખી થીમ્સનો જલવો જોવા મળી રહ્યો છે. 🙏✨
૪ અલગ-અલગ લોકપ્રિય થીમ સાથે બાપ્પાને કરવામાં આવ્યા છે બિરાજમાન. ❤️
આ ભવ્ય સજાવટ અને બાપ્પાના દર્શન તમે પણ કરો! 🔱🐘
📍 Bhatlai Gaam, Hazira, Surat
#iamsuratcity #suratcity #suratnews #bhatlai #hazira