સુરતમાં ‘સુરક્ષિત ગણેશ મંડળ’ ઈનિશિયેટિવ હેઠળ 50થી વધુ ગણેશ મંડળોએ એન્ટ્રી કરી છે. આ પહેલ અંતર્ગત ગણેશ મંડળોમાં ફાયર સેફ્ટી, સુરક્ષા વ્યવસ્થા અને ક્રાઉડ મેનેજમેન્ટ સહિતના વિવિધ માપદંડોની ચકાસણી કરવામાં આવશે. હાલમાં ઝોનવાઈઝ ગણેશ મંડળોનો ગ્રાઉન્ડ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સુરક્ષાના માપદંડોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મંડળોને ગણેશોત્સવના 10મા અથવા 11મા દિવસે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. સુરક્ષિત અને સુવ્યવસ્થિત ગણેશોત્સવ માટે આ અનોખી પહેલ કરવામાં આવી છે.
सूरत में ‘सुरक्षित गणेश मंडल’ इनिशिएटिव के तहत 50 से अधिक गणेश मंडलों ने एंट्री की है। इस पहल के तहत गणेश मंडलों में फायर सेफ्टी, सुरक्षा व्यवस्था और क्राउड मैनेजमेंट समेत विभिन्न मानदंडों की जांच की जाएगी। फिलहाल जोनवार गणेश मंडलों का ग्राउंड सर्वे शुरू कर दिया गया है। सुरक्षा के मानदंडों पर बेहतर प्रदर्शन करने वाले मंडलों को गणेशोत्सव के 10वें या 11वें दिन अवॉर्ड देकर सम्म�
Udhna, Surat | Sep 20, 2026