સુરત | ભેંસાણમાં ટેન્કરમાંથી LPG ગેસ ચોરી-રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું
ગેસ ચોરીના નેટવર્કમાં 9 આરોપીઓ ઝડપાયા, રૂ.56 લાખનો મુદ્દામાલ જપ્ત
HPCL કંપનીના કર્મચારી સહિત 9 શખ્સો પોલીસના હાથે ઝડપાયા
ટેન્કરમાંથી ઘરેલું LPG સિલિન્ડર રિફિલિંગ કરતા આરોપીઓ ઝડપાયા
87 LPG સિલિન્ડર, ટેન્કર, ટેમ્પો અને બે વાહનો સહિત મુદ્દામાલ કબજે
મુંબઈમાં રહેતા સ્થળના માલિકની ભૂમિકા અંગે પણ તપાસ શરૂ
માત્ર રૂ.12 હજારના પગારદાર ચોકીદારની દેખરેખ હેઠળ કૌભાંડ ચાલતું હોવાનો પ્રાથમિક ખુલાસો
પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું
તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા
5 આરોપીઓના રિમાન્ડ નામંજૂર, લાજપોર જેલમાં મોકલાયા
અન્ય 4 આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર
ગેસ ચોરી-રિફિલિંગના સમગ્ર નેટવર્ક અંગે પોલીસની તપાસ યથાવત
#krantisamaynews #krantisamay #surat #gujarat
Udhna, Surat | Sep 20, 2026