મણિનગર: થલતેજમાં બેફામ ડમ્પર ચાલકે બાળકીનો લીધો જીવ
આજે સોમવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ થલતેજમાં બેફામ ડમ્પર ચાલકે અકસ્માત કરીને બાળકીનો જીવ લીધો હતો.જેમાં બાળકી ડમ્પર નીચે કચડાતા ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ.જ્યારે અકસ્માત કરનાર આરોપીની પોલીસે અટકાયત કરી હતી.