"કટોકટી દિવસ "સંદર્ભે યોજાયેલ પ્રદર્શન
પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલ પ્રદર્શની માં જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મયંકભાઇ દેસાઈ દ્વારા પ્રદર્શની નું ઉદ્ઘાટન કરવા માં આવ્યું અને તેમની સાથે ઉપપ્રમુખ ડૉ યોગેશ પંડ્યા, કકુલ ભાઈ પાઠક, કામિની બેન પંડ્યા સહીત અને આગેવાનો જોડાયા હતા
#panchmahalsamachar #panchmahalnews #bjp #godhra