ઘોઘા: ઘોઘા પીપળીયા રોડ ઉપર ફોર વિલર ગાડી સાથે રોઝડું ભટકાતા સર્જાયો અકસ્માત
ઘોઘા પીપળીયા રોડ ઉપર ફોર વિલર ગાડી સાથે રોઝડું ભટકાતા સર્જાયો અકસ્માત આજરોજ તા.15/11/25 ના રોજ સાંજે 6.30 કલાકે ઘોઘા પીપળીયા રોડ ઉપર ફોર વિલર ગાડી સાથે રોઝડું ભટકાતા સર્જાયો અકસ્માત આ અકસ્માત સર્જાતા રોઝડાનું ઘટના સ્થણે મોત નીપજ્યું હતું