Public App Logo
સેલવાસ: કોઈ ખાનગી કંપનીમાં મારા મારી નો વિડિઓ વાયરલ, એક વ્યક્તિ ને ભારે ઈજાઓ પહોંચી, ભિલોષા કંપની નો આ વિડિઓ હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે, હાલમાં ચોકસ માહિતી મળી નથી, સેલવાસ પોલીસ આ બાબતે તપાસ કરે તે જરૂરી..! Journalist Anish shekh 9924678348 - Valsad News