Public App Logo
🚨 વલસાડના દાંડી દરિયામાં માછીમારોનું રેસ્ક્યુ વલસાડના દાંડી દરિયામાં ‘જય માલા’ નામની માછીમારી બોટમાં ખામી સર્જાતા બોટ દરિયામાં મુશ્કેલીમાં મુકાઈ હતી. બોટમાં સવાર કુલ 9 માછીમારોને કોસ્ટ ગાર્ડ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા. 🚤🙏 સદનસીબે તમામ 9 માછીમારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. 📍 દાંડી, વલસાડ #Valsad #Dandi #CoastGuard #RescueOperation #ValsadVasi GujaratNews ⚠️ Disclaimer: આ વીડિયો અમને એક સોર્સ દ્વારા પ્રદાન કરવામાં આવ્યો છે. સોર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ વીડિયો દાંડી, વલસાડનો હોવાનું જણાવવામાં આવ્યું છે. Valsad Vasi દ્વારા વીડિયોની સ્થળ અથવા ઘટનાની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી. વધુ સત્તાવાર માહિતી મળ્યા બાદ વિગતોમાં ફેરફાર થઈ શકે છે. - Valsad News