લીંબડી નો સુરત રહેતો બેણપીયા પરિવાર ખાનગી ટ્રાવેલ્સ માં લગ્ન પ્રસંગે લીંબડી આવી રહ્યા હતા ત્યારે સીટ નીચે રાખેલી બેગ ને કોઈ શખ્સે તોડી તેમાં થી સોના ચાંદીના દાગીના અન્ય ઇમિટેશન વસ્તુઓ કોઈ ઉઠાંતરી કરી લઇ ગયા ની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશને નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.