A tempo overturned on the Sachin Pali Gam Bridge in Surat after the driver allegedly lost control while descending the bridge. The tempo, bearing registration GJ-05-CW-9360, overturned and sustained damage. Locals rushed to the spot following the incident, leading to a crowd gathering on the bridge. Fortunately, no casualties were reported.
सूरत के सचिन पाली गांव ब्रिज पर तेज रफ्तार टेम्पो अचानक पलट गया। ब्रिज से नीचे उतरते समय चालक ने वाहन से नियंत्रण खो दिया, जिसके बाद GJ-05-CW-9360 नंबर का टेम्पो पलट गया। हादसे में टेम्पो को नुकसान हुआ। घटना के बाद मौके पर लोगों की भीड़ जमा हो गई। गनीमत रही कि हादसे में कोई जनहानि नहीं हुई।
સુરતના સચિન પાલી ગામ બ્રિજ પર તેજ રફ્તારે દોડી રહેલો ટેમ્પો અચાનક પલટી જતા અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે ટેમ્પો ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા GJ-05-CW-9360 નંબરનો ટેમ્પો પલટી ગયો હતો. અકસ્માતમાં ટેમ્પોને નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બ્રિજ પર લોકોની ભીડ એકઠી થઈ હતી. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
[Surat, Sachin, Pali Gam Bridge, Tempo Accident, Road Accident, GJ-05-CW-9360, Surat News, Gujarat News, Breaking News]
Udhna, Surat | Aug 17, 2026