Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ: આણંદ તાલુકાના નવલી ગામમાં આચારસંહિતાનો ભંગ થતો હોવાના આક્ષેપ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યા

Anand, Anand | Apr 6, 2026
આણંદ તાલુકાના નાવલી ગામમાં આચાર સંહિતાનો ભંગ થતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. યુનિટી માર્ચને લઈને લગાવવામાં આવેલા બેનરો હજુ સુધી દૂર કરવામાં આવ્યા નથી, જેને લઈને સ્થાનિકોમાં ચર્ચા જગાઈ છે.નાવલી ગામના પ્રવેશદ્વાર પર લગાવવામાં આવેલા બેનરોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના ફોટા જોવા મળે છે, પરંતુ આચાર સંહિતા લાગુ હોવા છતાં બેનરો યથાવત રહેતા નિયમોના પાલન પર પ્રશ્નો ઊભા થયા
આણંદ: આણંદ તાલુકાના નવલી ગામમાં આચારસંહિતાનો ભંગ થતો હોવાના આક્ષેપ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યા - Anand News