Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: પાવાગઢ દર્શને આવેલા દાહોદના શ્રઘ્ધાળુઓને નડ્યો અક્સ્માત,ધનકુવા પાસે કાર પલ્ટી ખાતા ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત

Halol, Panch Mahals | Jun 14, 2026
પાવાગઢ મહાકાળી માતાના દર્શને આવેલા દાહોદના યાત્રિકોની કાર ને હાલોલ તાલુકાના ધનકુવા ચોકડી નજીક આજે રવિવારે અકસ્માત નડ્યો હતો, જેમાં ત્રણ યાત્રિકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા