શહેરા: શહેરા તાલુકાની મોરવા ગ્રામ પંચાયતના 5 સભ્યોનું રાજીનામું તકરારમાં લઈ તાલુકા પંચાયત કચેરીએ રૂબરૂ બોલાવી TDO દ્વારા રજૂઆતો
શહેરા તાલુકાની મોરવા ગ્રામ પંચાયતના 5 સભ્યોના રાજીનામાનો મામલો.તમામ સભ્યોનું રાજીનામું તકરારમાં લઈ શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે રૂબરૂ બોલાવી TDO દ્વારા રજૂઆતો સાંભળવામાં આવી.સરપંચના પતિ વહીવટી કરતા હોવાનું અને વિકાસના કામો સભ્યોની જાણ બહાર કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે રાજીનામું આપનાર સભ્યોએ TDO ને કરી હતી રજૂઆત.રાજીનામાની સાથે પંચાયતના સભ્યો દ્વારા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પણ રજૂ કરાઈ.સુનાવણી દરમિયાન સરપંચ અને પંચાયતના 5 સભ્યો હાજર રહ્ય