Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

આણંદ: જિલ્લામાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે પોર્ટલ 30 જૂન સુધી ખુલ્લું રહેશે

Anand, Anand | May 7, 2026
* આણંદ જિલ્લાના દિવ્યાંગજનો માટે સાધન સહાય યોજના આ ઓનલાઇન પોર્ટલ તા.૩૦/૦૬/૨૦૨૬ સુધી ખુલ્લુ રહેશે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના નિયામક, સમાજ સુરક્ષા ખાતા દ્વારા રાજ્યના દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત દિવ્યાંગજનો પાસેથી મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ તેમજ જોયસ્ટીક વ્હિલચેર મેળવવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે