વંથળી: ખેડૂતો દ્વારા કરવામાં આવતી આત્મહત્યાઓ ના કેસોને લઈ ભાટિયા થી આપ અગ્રણી કમલેશ પાનસુરીયા નું નિવેદન
ખેડૂતો દ્વારા કરવામાં આવતી આત્મહત્યાઓ ના કેસોને લઈ આપ અગ્રણી નું નિવેદન સામે આવ્યું છે.કમલેશભાઈ પાનસુરીયા એ નિવેદન આપ્યું છે.વંથલી તાલુકાના ભાટીયા ગામ ખાતેથી નિવેદન આપી જણાવ્યું કે ખેડૂતો 2027 માં ચોક્કસ રોડ પર ચડાવશે. 4 નવેમ્બર 2025 અને મંગળવારના રોજ પાંચ કલાકની આસપાસ નિવેદન આપ્યું છે.