🌾 ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ડ્રોન દ્વારા ખેતી પાકોમાં દવા છંટકાવનું પ્રાયોગિક ડેમો યોજાયું. ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા અને વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલા ડેમોમાં ડ્રોનની કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
• ખેડૂતોને આધુનિક ટેકનોલોજીનો લાભ મળે તે માટે આગામી દિવસોમાં કંપની સાથે સંકલન કરીને ગોંડલ અને આસપાસના ખેડૂતોને નજીવા દરે ડ્રોનથી દવા છંટકાવની સુવિધા આપવાનું આયોજન છે.
• ડ્રોનથી ઓછા સમયમાં વધુ વિસ્તારમાં એકસરખો છંટકાવ થઈ શકશે, જેથી ખેડૂતોના સમય, શ્રમ અને ખર્ચમાં બચત થશે.
(ગોંડલ માર્કેટિંગ યાર્ડ, ડ્રોન ટેકનોલોજી, ડ્રોન દ્વારા દવા છંટકાવ, ખેડૂતો, આધુનિક કૃષિ, કૃષિ ટેકનોલોજી, ગોંડલ, ખેતી, પાકમાં દવા છંટકાવ, ખેડૂતોને લાભ, ડ્રોન સ્પ્રે, સ્માર્ટ ફાર્મિંગ, કૃષિમાં ડ્રોન, સમય અને ખર્ચમાં બચત, ગુજરાત ખેડૂતો)
Follow @ilovegujarat111 For Latest Updates & Latest News
(ilovegujrat111, gujaratinews, gondal marketing yard, drone technology, drone spraying, farmers, modern agriculture, agricultural technology, gondal, farming, crop spraying, farmer benefits, drone spray, smart farming, agricultural drone, time and cost saving, newsingujarati, gujaratnews, gujarat, gujrat, gujarati, gujratireels, shockingnews, shockingincident, shockingstory, ahmedabad, surat, vadodara, rajkot, jamnagar, junagadh, gandhinagar, surendranagar, ilovegujarat111)
#ilovegujarat111 #gondal #gujaratinews #gujaratnews #apexprivetlimited
Rajkot, Rajkot | Aug 22, 2026