Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh

Malayalam Actor Salim Kumar Passes Away નેશનલ એવોર્ડ વિજેતા એક્ટર સલીમ કુમારનું નિધન, મલયાલમ કોમેડી ફિલ્મોથી મળી ઓળખ #malyalam #actor #salimkumar #crimekingnews

MORE NEWS

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામ ખાતે સ્વામિનારાયણ મંદિર નજીક આવેલ એક લુમ્સ બનાવતા કારખાનામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત શહેરની વિવિધ ફાયર બ્રિગેડ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે, જ્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે
                                                                                                                                                                                
#Surat #Olpad #Sayan #FireNews #FactoryFire #BreakingNews #GujaratNews #FireAccident #IndustrialFire #HumDekhengeNews

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામ ખાતે સ્વામિનારાયણ મંદિર નજીક આવેલ એક લુમ્સ બનાવતા કારખાનામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત શહેરની વિવિધ ફાયર બ્રિગેડ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે, જ્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે #Surat #Olpad #Sayan #FireNews #FactoryFire #BreakingNews #GujaratNews #FireAccident #IndustrialFire #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 7, 2026

નાનો જાદુગર! બાળકના હાથની  કલાકારીથી જોઈને દંગ રહી જશો

#LittleMagician #AmazingTalent #ViralVideo #ChildTalent #MagicTricks #TrendingNow #HumDekhengeNews

નાનો જાદુગર! બાળકના હાથની કલાકારીથી જોઈને દંગ રહી જશો #LittleMagician #AmazingTalent #ViralVideo #ChildTalent #MagicTricks #TrendingNow #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 7, 2026

આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં દારૂ ભરેલી ટ્રક રસ્તા પર પલટી ગઈ. ત્યારબાદના દ્રશ્યે બધાને ચોંકાવી દીધા. અકસ્માતના સમાચાર ફેલાતાં જ, નજીકના વિસ્તારોના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા, અને ઘણા લોકો દારૂની બોટલો લઈને જતા જોવા મળ્યા. રસ્તા પર ઝડપથી ભીડ એકઠી થઈ ગઈ, અને ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. શું આવા અકસ્માતો દરમિયાન લોકોએ મદદ માટે આગળ આવવું જોઈએ, કે પછી મફતનો સામાન જોઈને ભીડ આ રીતે એકઠી થાય તે ખોટું છે?  
 #AccidentNews #RoadSafety #PublicAwareness #SocialResponsibility #ViralIncident #EthicsMatter #HumDekhengeNews

આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં દારૂ ભરેલી ટ્રક રસ્તા પર પલટી ગઈ. ત્યારબાદના દ્રશ્યે બધાને ચોંકાવી દીધા. અકસ્માતના સમાચાર ફેલાતાં જ, નજીકના વિસ્તારોના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા, અને ઘણા લોકો દારૂની બોટલો લઈને જતા જોવા મળ્યા. રસ્તા પર ઝડપથી ભીડ એકઠી થઈ ગઈ, અને ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. શું આવા અકસ્માતો દરમિયાન લોકોએ મદદ માટે આગળ આવવું જોઈએ, કે પછી મફતનો સામાન જોઈને ભીડ આ રીતે એકઠી થાય તે ખોટું છે? #AccidentNews #RoadSafety #PublicAwareness #SocialResponsibility #ViralIncident #EthicsMatter #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 7, 2026