Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh
Haryana
gujju_jalwa
આ જુગલબંદી Next Level🔥 શ્યામ સિધાવત ની ઈશાની દવે ના કોન્સર્ટ માં ધમાકેદાર એન્ટ્રી ❤️ પર્ફોર્મન્સ થી અમદાવાદીઓ ના મન મોહી લીધા😍
Ahmadabad City, Ahmedabad
| Jun 7, 2026
MORE NEWS
ચોમાસા પહેલા AMCએ ચેતવણી આપી છટકબારી ગોઠવી, 25 અંડરપાસમાંથી નીકળ્યા તો જવાબદારી નાગરિકોની #ahmedabad #amc #monsoon #underpass
Ahmadabad City, Ahmedabad | Jun 7, 2026
ગુજરાતી અભિનેત્રીનું નિધન ગુજરાતી સિનેમા માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ફિલ્મ 'સોરી સાજણા'ની મુખ્ય અભિનેત્રી સુધા ત્રિપાઠીનું અવસાન થયું છે. વિક્રમ ઠાકોરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ સમાચારની પુષ્ટિ કરીને દિવંગત અભિનેત્રીને શ્રદ્ધાંજલિ અર્પી છે #gujarati #actar #crimekingnews
Ahmadabad City, Ahmedabad | Jun 7, 2026
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામ ખાતે સ્વામિનારાયણ મંદિર નજીક આવેલ એક લુમ્સ બનાવતા કારખાનામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત શહેરની વિવિધ ફાયર બ્રિગેડ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે, જ્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે #Surat #Olpad #Sayan #FireNews #FactoryFire #BreakingNews #GujaratNews #FireAccident #IndustrialFire #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Jun 7, 2026
નાનો જાદુગર! બાળકના હાથની કલાકારીથી જોઈને દંગ રહી જશો #LittleMagician #AmazingTalent #ViralVideo #ChildTalent #MagicTricks #TrendingNow #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Jun 7, 2026
આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં દારૂ ભરેલી ટ્રક રસ્તા પર પલટી ગઈ. ત્યારબાદના દ્રશ્યે બધાને ચોંકાવી દીધા. અકસ્માતના સમાચાર ફેલાતાં જ, નજીકના વિસ્તારોના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા, અને ઘણા લોકો દારૂની બોટલો લઈને જતા જોવા મળ્યા. રસ્તા પર ઝડપથી ભીડ એકઠી થઈ ગઈ, અને ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. શું આવા અકસ્માતો દરમિયાન લોકોએ મદદ માટે આગળ આવવું જોઈએ, કે પછી મફતનો સામાન જોઈને ભીડ આ રીતે એકઠી થાય તે ખોટું છે? #AccidentNews #RoadSafety #PublicAwareness #SocialResponsibility #ViralIncident #EthicsMatter #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Jun 7, 2026