અમરેલી શહેર: અમરેલી: ભાજપ કાર્યાલય ખાતે નવા વર્ષનું સ્નેહમિલન અને શુભેચ્છા મુલાકાત
Amreli City, Amreli | Nov 11, 2026
અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય જનકભાઈ તડવીયા અને વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત અને મીઠું મોઢું કરાવી ઉજવણી કરવામાં આવી.