Public App Logo
Jansamasya
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut

ઘોઘા: ઘોઘા મેન બજાર પાસેથી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા એક ઈસમ ને ઘોઘા પોલીસે ઝડપી લીધો

Ghogha, Bhavnagar | Mar 14, 2026
ઘોઘા મેન બજાર પાસેથી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા એક ઈસમ ને ઘોઘા પોલીસે ઝડપી લીધો આજરોજ તા. 14/3/26 ને શનિવારે સાંજે 5 કલાકે ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ઘોઘા મેન બજાર પાસે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં જનતા તેને રોકી તેનું નામ ઠામ પૂછતાં તેનું નામ ધાર્મિક નરેશભાઈ જાદવ રહે ઘોઘા ખજુરિયા ચોક વાળાની તપાસ કરતા તેના પેન્ટના નેફા માંથી એક એસ્ટીલની છરી મળી આવતા તેને ઘોઘા પોલીસ સ્ટેશન લઇ જય કાયદેસર ની કાર્ય વાહી કરવામાં આવી
ઘોઘા: ઘોઘા મેન બજાર પાસેથી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા એક ઈસમ ને ઘોઘા પોલીસે ઝડપી લીધો - Ghogha News