Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અબડાસા: ₹૮૩ લાખના ખર્ચે રબારીવાસ-નુંધાતડ રોડનું ખાતમૂહુર્ત

Abdasa, Kutch | Apr 4, 2026
અબડાસા: ₹૮૩ લાખના ખર્ચે રબારીવાસ-નુંધાતડ રોડનું ખાતમુહૂર્ત અબડાસા અને નખત્રાણા તાલુકામાં ₹૩૯૮ લાખના વિકાસકામો અંતર્ગત રબારીવાસ–નુંધાતડ માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ₹૮૩ લાખના ખર્ચે તૈયાર થનારા આ માર્ગ અને નાળા-પુલીયાના કામથી સ્થાનિકોની પરિવહન સુવિધામાં વધારો થશે.