🚨 જામનગરમાં 4 એમએમ વરસાદ બાદ મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા કમિશનર દીપેશ કેડિયાએ અધિકારીઓ સાથે વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. નિચાણવાળા વિસ્તારો અને કેનાલ રૂટની ચકાસણી કરી બાકી રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
[ jamnagar, jamnagar news, jamnagar rain, rain update, monsoon 2026, heavy rain, rainfall, jmc, jamnagar municipal corporation, dipesh kedia, commissioner, rain alert, waterlogging, flood alert, gujarat monsoon, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jamnagarrain #jamnagar_gujarat #jukeganahijamnagar
Rajkot, Rajkot | Jun 22, 2026