🚨🐆 જામનગરના નવા મોખાણા ગામમાં મોડી રાત્રે દીપડો દેખાયો હોવાની માહિતી મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સ્થાનિક આગેવાનો સાથે નવા મોખાણા તેમજ આસપાસના વિસ્તારોમાં તપાસ અને શોધખોળ શરૂ કરી. દીપડાની હિલચાલ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. વન વિભાગે લોકોને સાવચેત રહેવા, રાત્રે એકલા બહાર ન નીકળવા અને કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે.
[ jamnagar, mokhana, jamnagar news, jamnagardistrict, jamnagar district news, jamnagar mokhana village, mokhana gam, leopard spotted, dipdo, leopard in jamnagar, wildlife news, forest department, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #mokhanavillage #jamnagar_gujarat #jukeganahijamnagar
Rajkot, Rajkot | Jun 23, 2026