Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: હાલોલ-પાવાગઢ રોડ પર ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત,યુવક ગંભીર રીતે ઘાયલ થતા વડોદરા રિફર

Halol, Panch Mahals | Jun 1, 2026
હાલોલ-પાવાગઢ રોડ પર ગાયત્રી મંદિર નજીક આજે સોમવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.જેતપુર પાવીના વાકી ગામના રહેવાસી સ્વાર્થ પોપટભાઈ રાઠવા પોતાની બાઇક લઈને હાલોલ તરફ આવી રહ્યા હતા.તે દરમિયાન અક્સ્માત સર્જાયો હતો અક્સ્માતમાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો
હાલોલ: હાલોલ-પાવાગઢ રોડ પર ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત,યુવક ગંભીર રીતે ઘાયલ થતા વડોદરા રિફર - Halol News