શહેરા: શહેરામાં માત્ર સક્રિય કાર્યકરોને જ કોંગ્રેસના મેન્ડટે પર ટીકીટ આપવાનો શહેરા કોંગ્રેસના આગેવાન જે.બી.સોલંકીનો દાવો
શહેરા કોંગ્રેસના આગેવાન જે.બી.સોલંકીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે,જેમાં જે.બી.સોલંકીએ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હોય અને સક્રિય કાર્યકર હોય તેવા વ્યક્તિઓને કોંગ્રેસના મેન્ડટે પર ટીકીટ આપવાનો દાવો કર્યો છે,સાથે જ મળતીયાઓને આડે હાથે લઈ ભાજપ સાથે જોડાયેલા ગદ્દારોને નહીં અપાય તેવી વાત 50%બેઠકો બિનહરીફ થશે તો ચાલશે પણ ગદ્દારો ટીકીટ નહીં તેમ કહ્યુ