હાલોલ: પાવાગઢ ડુંગર ખાતે કચરાના ઠેલા ભરી મૂકી રાખવામાં આવતા સફાઈ કામગીરી કરતી ખાનગી એજન્સીની ગંભીર બેદરકારી
યાત્રાધામ પાવાગઢ ડુંગર ખાતે અંદાજિત છેલ્લા બે માસ જેટલા સમય થી ડુંગર પર સાફ સફાઈ બાદ ભેગો થયેલ કચરો જે નીચે ઉતારી ડમ્પીંગ સાઈટ પર લઈ જવાની જગ્યાએ ડુંગર પર જ વિવિધ જગ્યાઓ પર કચરાના ઠેલા ભરી મૂકી રાખવામાં આવતા સફાઈ કામગીરી કરતી ખાનગી એજન્સી ની ગંભીર બેદરકારી વાળી કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.