અમદાવાદ શહેર ફરી એકવાર કોલ સેન્ટરના કાળા બજારિયાઓ માટે ખુલ્લું મેદાન બની ગયું કે શું ??
અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા પંકજ આંબેડકર અને પ્રમોદ પવાર કોણ ??
છત્તિસગઢ માં પકડાયેલ કોલ સેન્ટરમાં મુખ્ય માસ્ટર માઇન્ડ ગણાતા વિકાસ શુક્લાને પંકજ આંબેડકર અને પ્રમોદ પવાર જોડે શું ઘરોબો ??
પંકજ આંબેડકર અને પ્રમોદ પવારના કોલસેન્ટરમાં રેડ શા માટે નથી પડી રહી ??
છત્તિસગઢ,હરિયાણા,પુણે,ગોઆ,રાજસ્થાન સુધી ફેલાયેલા કોલ સેન્ટરના નેટવર્કને અમદાવાદના ઇસનપુર વિસ્તાર માંથી ઓપરેટ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી !!
પંકજ આંબેડકર અને પ્રમોદ પવારના કોલસેન્ટરના કાળા રૂપિયા દરરોજ સવારે અમદાવાદ શહેરની નામચીન આંગડિયા પેઢીમાં હવાલા આવી રહ્યા હોવાની માહિતી !!
વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !!
#gujaratinews #viralvideo #ahmedabad #bjpgujarat #isanpur