Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: રેણા ગામના 85 વર્ષીય જશોદાબેન પટેલ નામની વૃદ્ધા એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો

Shehera, Panch Mahals | Apr 26, 2026
શહેરા તાલુકાના રેણા ગામના ૮૫ વર્ષીય જશોદાબેન વિઠ્ઠલભાઈ પટેલે લોકશાહી પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. બીમાર હોવા છતાં જશોદાબેન મતદાન મથક સુધી પહોંચ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તેમનો ઉત્સાહ યુવા પેઢી માટે પણ પ્રેરણારૂપ બન્યો હતો.