Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: હાલોલ તાલુકા પંચાયતમાં ભાજપના તમામ હોદેદારો બિન હરીફ જાહેર,ભાજપા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

Halol, Panch Mahals | May 25, 2026
હાલોલ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો આજે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા બિન હરીફ રહેલા તમામ હોદ્દેદારો ની આજે સોમવારના રોજ જાહેરાત કરવામાં આવી હતી.તાલુકા પંચાયત ના સભાખંડ માં હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તાલુકાના પૂર્વ પ્રમુખ અને પાર્ટીના પ્રમુખ જયેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ પ્રમુખ અને હાલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા મહેન્દ્રસિંહ ચાવડા ની ઉપસ્થિતિમા મળેલી સામાન્ય સભા મા તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી