Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: એમ.એન્ડ વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થિની દિશા ચાંદોરાએ વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમમાં આકર્ષ્યું ધ્યાન

Halol, Panch Mahals | Jun 27, 2026
હાલોલની એમ.એન્ડ વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થિની દિશા ચાંદોરાએ એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.દિશાએ સમાજના રોજગારલક્ષી વર્ગને ઉપયોગી થઈ શકે તેવા 'સોલર કવચ' સ્ટાર્ટ-અપ પ્રોજેક્ટ માટે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના SSIP સેલ તરફથી સરકારી ફંડ મેળવવામાં સફળતા મેળવી છે.