કાલોલ: સુરેલી ગામેથી લીલા ગાંજાના પાંચ છોડ સાથે એક આરોપીને રૂ. 1,13,000/- ના મુદ્દામાલ સાથે SOG એ ઝડપી પાડ્યો
પંચમહાલ જિલ્લા એસઓજી અને વેજલપુર પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરીને કાલોલ તાલુકાના સુરેલી ગામેથી લીલા ગાંજાના પાંચ છોડ સાથે એક આરોપીને ઝડપી પાડી રૂ.૧,૧૩,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.