Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

શહેરા: શહેરા તાલુકામાં વિકાસને વેગ આપવાની તા. પં. ના નવનિયુક્ત ઉપપ્રમુખ હાજાભાઈ ચારણે વાત કરી

Shehera, Panch Mahals | May 25, 2026
શહેરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદે તાડવા ગ્રામ પંચાયત સરપંચ માંથી તાડવા તાલુકા પંચાયત સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયેલા હાજાભાઈ ચારણની પસંદગી થઈ છે,ત્યારે નવનિયુક્ત ઉપપ્રમુખ હાજાભાઈ ચારણે શહેરા તાલુકામાં વિકાસને વેગ આપવાની વાત કરી હતી.
શહેરા: શહેરા તાલુકામાં વિકાસને વેગ આપવાની તા. પં. ના નવનિયુક્ત ઉપપ્રમુખ હાજાભાઈ ચારણે વાત કરી - Shehera News