બોડેલી: બોડેલી BAPS સ્વામિનારાયણ મંદિરે દિવાળી નિમિત્તે ચોપડા અને લક્ષ્મી પૂજન યોજાયું
બોડેલી સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરે દિવાળીના પર્વે ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો. ભક્તોએ નવા વર્ષમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.