માંડવી: માંડવી ST રોડ પર રોડ લાઈટો બંધ રાત્રી ના સમયે લોકો ને હાલાકી AAP નેતા દેવેન્દ્ર જોશી એ કરી રજૂઆત
Mandvi, Kutch | Apr 3, 2026 માંડવીના એસટી રોડ વિસ્તાર પર રાત્રે 8:00 વાગ્યાથી રોડ લાઈટ બંધ થઈ જતા અહીંથી અવર-જવર કરતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે અંધાર પટ થતા આપ નેતા દેવેન્દ્ર જોશી દ્વારા વિડિયો મારફતે રજૂઆત કરાઈ