Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: હાલોલના લીમડી ફળિયા ખાતે શ્રી ભાથીજી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે હાજરી આપી

Halol, Panch Mahals | May 9, 2026
હાલોલના લીમડી ફળિયા બારિયા વગો ખાતે આવેલ શ્રી ભાથીજી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમા ભાથીજી મહારાજની શોભાયાત્રા તેમજ ભૂદેવો ની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને ભાજપા અગ્રણીઓ હાજર રહ્યા હતા