ગોધરા: ગોધરામાં દિવાળી પર્વ દરમિયાન આગ લાગવાના પાંચ બનાવો નોંધાયા: દાહોદ રોડ પર કાર સહિત ઘાસચારા અને ઝાડી-ઝાંખરામાં આગ ભભૂકી
ગોધરામાં દિવાળી પર્વ દરમિયાન આગ લાગવાના પાંચ બનાવો નોંધાયા: દાહોદ રોડ પર કાર સહિત ઘાસચારા અને ઝાડી-ઝાંખરામાં આગ ભભૂકી, ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી જાનહાની ટળી દિવાળીના તહેવારો દરમિયાન ગોધરા શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં આગ લાગવાના કુલ પાંચ બનાવો સામે આવ્યા હતા. ફટાકડા અને આતશબાજીના કારણે દાહોદ રોડ પર એક ફોર વ્હીલર કાર સહિત ખુલ્લા પ્લોટ, ઘાસચારા અને ઝાડી-ઝાંખરામાં આગ લાગવાની ઘટનાઓ બની હતી. જોકે, ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગની ટીમે સમયસર ઘટનાસ્થ