સુરતના ભેસ્તાન ભગવતી ઈન્ડસ્ટ્રીમાં કેમિકલ પાણી નિકાલનો વિવાદ સામે આવ્યો
સુરતના ભેસ્તાન ભગવતી ઈન્ડસ્ટ્રીમાં કેમિકલ પાણી નિકાલનો વિવાદ સામે આવ્યો
ડાયમંડ ક્લાસિક પાર્ક વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાની ફરિયાદ
ભાગ્યોદય વિદ્યાલય પાસે ડ્રેનેજ લાઇનમાં ગેરકાયદે કનેક્શન મળી આવ્યું
ટ્રીટમેન્ટ વગર કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાની સ્કુલે ફરિયાદ કરી
શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી
ફરિયાદ બાદ GPCB અને SMC અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા
બંને વિભાગના અધિકારીઓએ સ્થળ પર તપાસ હાથ ધરી
GPCB દ્વારા વિવા ડિજિટલને નોટિસ ફટકારવામાં આવી
SMCએ સંબંધિત ચેમ્બર સીલ કરી કાર્યવાહી કરી
તપાસ બાદ જ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થશે.
.
.
.
.
.
.
.
.
#bhestan #bhagvatiindustry #chemicawater #vivaad #surat #ssknews