Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલના હડબીયા ગામે બાઇક સ્લીપ થતાં ગમખ્વાર અકસ્માત, કથોલાના યુવકની હાલત નાજુક,વડોદરા રિફર

Halol, Panch Mahals | Jun 4, 2026
હાલોલ તાલુકાના હડબીયા ગામ પાસે આજે એક બાઇક ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતાં બાઇક સ્લીપ થઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં બાઇક ચાલક યુવક જયેશ નાયક લોહીલુહાણ થતાં તેને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો છે.
હાલોલ: હાલોલના હડબીયા ગામે બાઇક સ્લીપ થતાં ગમખ્વાર અકસ્માત, કથોલાના યુવકની હાલત નાજુક,વડોદરા રિફર - Halol News