બારડોલી થી પસાર થતી તાપ્તી વેલી રેલ્વે લાઇન ઉપર ના બારડોલી સ્ટેશન નજીક ની સુગર રેલવે ફાટક LC નં 24 મરામત અને મેન્ટેનન્સ ના કામકાજ માટે તા.26 જાન્યુઆરી ના સવારના 8 વાગ્યાથી તા.27 જાન્યુઆરી ના સાંજના 6 વાગ્યા ના સમય સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશે મુજબ જણાવાયું છે. વાહનચાલકોએ આ બે દિવસ દરમ્યાન તેન ફાટક LC નં 23 તથા ધામડોદ ફાટક LC નં 27 નો વૈકલ્પિક માર્ગ ના ઉપયોગ કરવા જણાવાયું છે. સતત 34 કલાક સુધી સુગર ફાટક બંધ રહેશે