આજે મંગળવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ ઈસનપુર વિસ્તારમાં પરિણીતા સાથે છેડતીનો બનાવ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.જેમાં સગા જેઠે એકલતાનો લાભ લઈ છેડતી કરી હતી.શારીરીક સંબંધ બાંધવા દબાણ કરી કપડા ફાડી નાખ્યા હતા.જ્યારે સમગ્ર મામલે ઈસનપુર પોલીસે જેઠ સામે નોંધી તપાસ હાથ ધરી છે.