પેટલાદ: સુંદરણા ગામે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી થીમ આધારિત કાર્યક્રમ યોજાયા, યુનિટી માર્ચમાં ભાગ લીધો
Petlad, Anand | Nov 26, 2025 પેટલાદ કોલેજ દ્વારા સુંદરણા ગામે એનએસએસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેમ્પ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીની થીમ આધારિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.